અયોધ્યામાં એર ઈન્ડિયાના વિમાનમાં બોમ્બનો મેસેજ: જયપુરથી 139 મુસાફરો સાથે આવી રહી હતી; બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ
અયોધ્યા46 મિનિટ પેહલાકૉપી લિંકઅયોધ્યાથી મોટા સમાચાર છે. એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં બોમ્બ હોવાની માહિતી મળ્યા ...