રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર હશે: આજે વિપક્ષના 115 ધારાસભ્યો લેશે શપથ; ગઈકાલે શિવસેના UBTએ વોકઆઉટ કરેલું
મુંબઈ5 કલાક પેહલાકૉપી લિંકમહારાષ્ટ્ર વિધાનસભાના વિશેષ સત્રનો આજે બીજો દિવસ છે. આજે વિપક્ષના બાકીના 115 ધારાસભ્યો શપથ લેશે. આ તમામે ...