ક્રિકેટર યુવરાજ સિંહની બાયોપિકની જાહેરાત: 2011 વર્લ્ડ કપ હીરોની ‘સિક્સ સિક્સેસ’ થિયેટરોમાં જોવા મળશે; કેન્સર સામે લડવાની વાર્તા પણ હશે
ચંડીગઢ22 મિનિટ પેહલાકૉપી લિંકક્રિકેટ વર્લ્ડ કપ 2011ના હીરો બનેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહનો સંઘર્ષ ટૂંક સમયમાં મોટા પડદા પર ...