બાબા સિદ્દીકીના ખોળામાં માહીની દીકરી: એક્ટ્રેસ શેર કરી જૂની તસવીર, લખ્યું- ખૂબ દયાળુ, ઉદાર અને પ્રેમાળ બાબા તમે ટાઇગર છો
3 કલાક પેહલાકૉપી લિંકશનિવારે રાત્રે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ...