પાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને પોતાના લગ્નની વાત શેર કરી: કહ્યું, ‘મારા લગ્નમાં ડીજે અને વેઈટર સહિત દરેક લોકો રડ્યા હતા’, પ્રેગ્નન્સીની અફવાઓને નકારી કાઢી
11 મિનિટ પેહલાકૉપી લિંકપાકિસ્તાની અભિનેત્રી માહિરા ખાને એક ઈન્ટરવ્યૂમાં પોતાના લગ્ન સાથે જોડાયેલી એક રસપ્રદ ઘટના જણાવી. તેણે કહ્યું,'મારા લગ્નમાં ...