મહીસાગરમાં 5 દિવસ બાદ ગરમીમાંથી રાહત: પવનના કારણે તાપમાન 2 ડિગ્રી ઘટ્યું, 16 એપ્રિલ સુધી આંશિક રાહત રહેશે – Mahisagar (Lunavada) News
મહીસાગર જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો હતો. બપોરના સમયે તાપમાનનો પારો 41થી 43 ડિગ્રી સુધી પહોંચી ...