મહીસાગર પોલીસ દ્વારા બાઈક પર સેફ્ટી ગાર્ડ લગાવાયા: લુણાવાડા ટાઉન પોલીસ દ્વારા પતંગ દોરીથી થતા અકસ્માતમાં ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા – Mahisagar (Lunavada) News
રાજ્યમાં ઉતરાયણ તહેવાર પર અનેક ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગ દોરીના કારણે અકસ્માત સર્જાતા હોય છે. જેમાં ઘણીવાર લોકોએ જીવ ...