સોમવારે BMCMની કમાણીમાં 72% ઘટાડો થયો: પાંચમા દિવસે માત્ર 2.50 કરોડની કમાણી, ‘મેદાન’ પણ માત્ર 1.50 કરોડની કમાણી કરી શકી
32 મિનિટ પેહલાકૉપી લિંકરવિવારે સારી કમાણી કર્યા બાદ સોમવારે 'બડે મિયાં છોટે મિયાં' અને 'મેદાન' બંનેના કલેક્શનમાં ઘટાડો થયો છે. ...