મને શ્રી રામનો રોલ મળશે તો ચોક્કસપણે કરીશ -પંકજ ત્રિપાઠી: અભિનેતાએ કહ્યું, ‘હું પૂર્વાંચલનો રહેવાસી છું, હું છુપી રીતે મંદિરમાં દર્શનાર્થે જઈશ’
મુંબઈ1 કલાક પેહલાલેખક: આશિષ તિવારીકૉપી લિંકપંકજ ત્રિપાઠીએ કહ્યું કે તેઓ કોઈ દિવસ ગુપ્ત રીતે રામલલ્લાના દર્શન કરશે. જો કોઈ ફિલ્મ ...