ટ્રમ્પ મેઈન રાજ્યમાં પણ પ્રાથમિક ચૂંટણી લડી શકશે નહીં: મુખ્ય ચૂંટણી અધિકારીએ બેલેટ પેપરમાંથી નામ કાઢી નાખ્યું; હવે સુપ્રીમ કોર્ટ પર નજર
ન્યૂયોર્ક43 મિનિટ પેહલાકૉપી લિંકઅમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક રાજકીય આંચકો લાગ્યો છે. મેઈન રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ પ્રાથમિક ...