ગેરકાયદે ખનન કેસમાં મોટી કાર્યવાહી: 16 વર્ષ જૂના કેસમાં બે આરોપીને 3 વર્ષની કેદ અને 50 હજારનો દંડ – Dwarka News
કલ્યાણપુર વિસ્તારમાં 16 વર્ષ પહેલાં થયેલા ગેરકાયદે ખનનના કેસમાં ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે બે આરોપીઓને ...