સૌરાષ્ટ્ર યુનિ.ના ભવનોના બજેટમાં મોટી અસમાનતાનો ઘટસ્ફોટ: વિદ્યાર્થી દીઠ નેનો સાયન્સ ભવનમાં વાર્ષિક રૂ. 11.29 લાખ, ઇલેક્ટ્રોનિક્સમાં રૂ. 6.05 લાખ તો અંગ્રેજીમાં માત્ર રૂ. 5,677નો ખર્ચ – Rajkot News
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વર્ષ 2025-26નું રૂ. 201.26 કરોડનું જે બજેટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ભવનવાઈઝ વાર્ષિક બજેટમાં વિદ્યાર્થી દીઠ ...