વલસાડ નગરપાલિકાની ચૂંટણી પહેલા પોલીસનું મોટું ઓપરેશન: 7 સંવેદનશીલ વિસ્તારોમાં 100થી વધુ જવાનોએ કર્યું કોમ્બિંગ, 3 શકમંદો ઝડપાયા – Valsad News
વલસાડ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીને લઈને પોલીસે મોટું કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું છે. DGPના મેન્ટોર પ્રોજેક્ટ અંતર્ગત વલસાડના SP ડૉ. ...