ભિલોડાના પલ્લા ગામમાં મોટી ચોરી: 6 મકાનોમાંથી 9 તોલા સોનું, 2 કિલો ચાંદી અને 1 લાખ રોકડની ચોરી – Aravalli (Modasa) News
શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારના પલ્લા ગામમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો છે. લગ્નસરાની સીઝન દરમિયાન રહીશોની ગેરહાજરીનો લાભ લઈને તસ્કરોએ ...