ગઢડામાં 28 વીજ ટ્રાન્સફોર્મરની મોટી ચોરી ઝડપાઈ: રોહિશાળા ગામના બે શખસે ગઢડા, બોટાદ અને લાઠીમાંથી 1.59 લાખનો મુદ્દામાલ ચોર્યો – Botad News
ગઢડા પોલીસે વીજ ટ્રાન્સ્ફૉર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ્યો છે. બોટાદના રોહિશાળા ગામના બે શખસેની ધરપકડ કરવામાં આવી છે, ...