‘કાંતારા: ચેપ્ટર-1’ના ક્રૂ મેમ્બરોથી ભરેલી બસનો અકસ્માત: શૂટિંગ બંધ થવાના સમાચાર પર મેકર્સે કહ્યું- આ અફવા છે, એક નાનો અકસ્માત થયો હતો, કોઈને ગંભીર ઈજા નથી પહોંચી
13 કલાક પેહલાકૉપી લિંકરિષભ શેટ્ટીની ફિલ્મ કાંતારા: ચેપ્ટર-1ના શૂટિંગ સેટ પરથી મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે ...