હાર્ટ એટેકના કારણે 24 વર્ષીય અભિનેત્રીનું દુઃખદ નિધન: મલયાલમ એક્ટ્રેસ લક્ષ્મીકા સજીવને શારજાહમાં અંતિમ શ્વાસ લીધા,ફિલ્મ ‘કક્કા’ માટે મળ્યો હતો એવોર્ડ
32 મિનિટ પેહલાકૉપી લિંકમલયાલમ અભિનેત્રી લક્ષ્મિકા સજીવનનું માત્ર 24 વર્ષની વયે નિધન થયું છે. લક્ષ્મિકાએ સંયુક્ત આરબ અમીરાતના શારજાહમાં અંતિમ ...