Tag: Malayalam film industry

પોતાને ડિરેક્ટર કહીને મારી સાથે બળાત્કાર કર્યો:  બીજાએ કહ્યું, ‘મિત્રતા કર, તને હીરોઈન બનાવીશ; સમાધાન સામે હારીને બી ગ્રેડની ફિલ્મો કરી’

મુંબઈ7 કલાક પેહલાલેખક: વીરેન્દ્ર મિશ્રાકૉપી લિંક'તે વ્યક્તિએ પોતાને બાલાજી ટેલિફિલ્મ્સના ડિરેક્ટર તરીકે ઓળખાવ્યો. તેણે કહ્યું કે તે મને કામ અપાવી ...

બંગાળી ડાયરેક્ટર અરિંદમ પર જાતીય સતામણીનો આરોપ:  ડાયરેક્ટર્સ એસોસિએશનમાંથી સસ્પેન્ડ, ડાયરેક્ટરે માફી માગતા કહ્યું- મારાથી અજાણતા ભૂલ થઈ ગઈ

7 મિનિટ પેહલાકૉપી લિંકમલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી બાદ હવે બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની મહિલાઓ પણ ખુલ્લેઆમ પોતાની સાથે થતા ઉત્પીડનના મામલાઓ અંગે ...

બળાત્કાર કેસમાં મલયાલમ અભિનેતા મુકેશ અને બાબુને જામીન મળ્યા:  કેરળ કોર્ટે કહ્યું- જો બળાત્કાર હોત તો પૈસાની માગ ન કરાઈ હોત

51 મિનિટ પેહલાકૉપી લિંકકેરળની એક કોર્ટે ગુરુવારે મલયાલમ અભિનેતા અને વિધાનસભાના સભ્ય (MLA) મુકેશ અને અભિનેતા અને ભૂતપૂર્વ મલયાલમ મૂવી ...

ફિલ્મી ઝાકમઝોળ પાછળ વધતું મહિલાઓનું શોષણ:  સેક્સ્યુઅલ ફેવર પછી જ કામ મળે છે; ટોઇલેટ પણ જવા નથી દેતા, જાણો ‘MeToo’ થી લઈને ‘હેમા કમિટી’ રિપોર્ટ વિશે

10 કલાક પેહલાકૉપી લિંકફેબ્રુઆરી 2017માં મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક અભિનેત્રી સાથે ચાલતી કારમાં યૌન ઉત્પીડન કરવામાં આવ્યું હતું. આ ઘટના ...

કંગનાએ હેમા કમિટીના રિપોર્ટ પર વાત કરી:  કહ્યું, ‘મેં મહિલાઓ માટે મારો અવાજ ઉઠાવ્યો હતો, જ્યારે મેં સાચું કહ્યું ત્યારે લોકો મને જેલમાં મોકલવા માંગતા હતા’

14 કલાક પેહલાકૉપી લિંકઅભિનેત્રી-સાંસદ કંગના રનૌતનું કહેવું છે કે થોડા વર્ષો પહેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 'metoo' ચળવળ દરમિયાન તેને મહિલાઓ ...

અભિનેત્રી ખુશ્બૂ સુંદરે કર્યો પિતા પર સનસનાટી ભર્યો આક્ષેપ:  અક્ટ્રેસે પોસ્ટ કરી લખ્યું,- તેના પિતાએ જ તેનું જાતીય શોષણ કર્યું હતું, અમિતાભ અને અનિલ કપૂરની કો-એક્ટ્રેસ રહી ચૂકી છે

24 મિનિટ પેહલાકૉપી લિંકમલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારો પર જાતીય શોષણની ઘટનાઓ સતત પ્રકાશમાં આવી રહી છે. આ દરમિયાન અનિલ ...

હેમા કમિટી પર સવાલ કરતાં એક્ટર સુરેશ ગોપી ગુસ્સે:  બીજેપી સાંસદે મીડિયા સાથે ગેરવર્તન કર્યું, કહ્યું- કોર્ટ દરેક વાતનો જવાબ આપશે

11 કલાક પેહલાકૉપી લિંકમલયાલમ ફિલ્મના સુપરસ્ટાર અને કેન્દ્રીય મંત્રી સુરેશ ગોપીનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં અભિનેતા પત્રકારો સાથે ...

મલયાલમ નિર્દેશક તુલસીદાસ પર જાતીય સતામણીના આરોપો:  એક્ટ્રેસ ગીતા વિજયન અને શ્રીદેવિકાએ કહ્યું, ;ડિરેકટર દરરોજ મોડી રાત્રે હોટલના રૂમનો દરવાજો ખખડાવતો હતો’

24 મિનિટ પેહલાકૉપી લિંકજ્યારથી હેમા કમિટિનો રિપોર્ટ સામે આવ્યો છે ત્યારથી મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી ઘણી જાણીતી અભિનેત્રીઓ તેમની ...

કેરળ ફિલ્મ એકેડમીના અધ્યક્ષ ફિલ્મ નિર્માતા રંજીથે રાજીનામું આપ્યું:  બંગાળી અભિનેત્રી શ્રીલેખાએ ઓડિશન દરમિયાન તેને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ લગાવ્યો હતો

17 મિનિટ પેહલાકૉપી લિંકજસ્ટિસ હેમા કમિટીનો રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. દરમિયાન, રવિવારે રાષ્ટ્રીય ...

જસ્ટિસ હેમા કમિશનના રિપોર્ટ પર અભિનેત્રી સનમ શેટ્ટી બોલી:  કાસ્ટિંગ કાઉચ તમિલ ઈન્ડસ્ટ્રીમાં પણ થાય છે, અહીં પુરુષો પણ યૌન શોષણનો ભોગ બને છે

3 કલાક પેહલાકૉપી લિંકતાજેતરમાં, કેરળ સરકારે 295 પાનાની નકલ જારી કરીને જસ્ટિસ કે. હેમા કમિશનનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?