હવે, કંગાળ પાકિસ્તાન માલદીવ્સની મદદ કરશે?: ભારત દ્વારા આપવામાં આવેલી સહાયમાં ઘટાડો કર્યા બાદ PAKએ કહ્યું- માલદીવને અમારો સપોર્ટ
19 મિનિટ પેહલાકૉપી લિંકભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાન માલદીવના સમર્થનમાં સામે આવ્યું છે. પાકિસ્તાને માલદીવને વિકાસ કાર્યમાં મદદ (આર્થિક સહાય) ...