માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત: દિલ્હીમાં મંત્રણા બાદ લેવાયો નિર્ણય, 10 માર્ચ સુધીમાં પહેલો તબક્કો પૂર્ણ થશે
નવી દિલ્હી/માલે35 મિનિટ પેહલાકૉપી લિંકમાલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ ભારતીય સૈનિકોને પાછા બોલાવવા માટે 15 માર્ચ, 2024ની ડેડલાઈન આપી ...