માલદીવની સંસદમાં મુઇઝ્ઝુનું પહેલું ભાષણ: ભારતનું નામ લીધા કહ્યું- કોઈપણ દેશ આપણને નબળો પાડી શકે નહીં; વિપક્ષે બોયકોટ કર્યા
57 મિનિટ પેહલાકૉપી લિંકમાલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ સોમવારે ફરી એકવાર તેમના ભારત વિરોધી વલણને પુનરાવર્તિત કર્યું. ભારતનું નામ લીધા વિના ...