માલદીવ્સ ભારત સાથેનો હાઇડ્રોગ્રાફિક સર્વે કરાર રિન્યુ નહીં કરે: રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુએ કહ્યું- 24 કલાક દરિયાઈ સરહદ પર નજર રાખીશું; ચીન આપશે મિલીટ્રી ટ્રેનિંગ
માલે41 મિનિટ પેહલાકૉપી લિંકમોહમ્મદ મુઈઝુએ પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. તેઓ નવેમ્બર 2023માં દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. ...