કોંગ્રેસે કહ્યું- મોદી સરકારે બેંકોને કલેક્શન એજન્ટ બનાવ્યા: ખડગેએ કહ્યું- મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ જનતા પાસેથી ₹43,500 કરોડ વસૂલવામાં આવ્યા
નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે કહ્યું કે, મોદી સરકારે બેંકોને કલેક્શન એજન્ટોમાં ફેરવી દીધી છે. સરકાર ...