આજે વિનાયકી ચતુર્થીથી ખરમાસનો પ્રારંભ: ધન સંક્રાંતિ પર, ભગવાન ગણેશ તેમજ સૂર્ય અને શનિની પૂજા કરવી, પૂર્વજો માટે કરો ધૂપ-ધ્યાન
3 મિનિટ પેહલાકૉપી લિંકઆજે નવ ગ્રહોનો રાજા સૂર્ય વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં પ્રવેશ કરશે. સૂર્યની રાશિમાં આ પરિવર્તનને ધન સંક્રાંતિ ...