ભાજપે કહ્યું- મમતા બેનર્જીને જેલમાં ધકેલીશું: સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી, CM રાજીનામું આપે, નિર્દોષ કર્મચારીઓને પગાર ચૂકવવાની માગ કરી
કોલકાતા2 કલાક પેહલાકૉપી લિંકભાજપે શુક્રવારે પશ્ચિમ બંગાળ શાળા ભરતી કૌભાંડ કેસમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામા અને તેમને જેલની સજાની માગ ...