Tag: Mamata Banerjee

ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલની જ સરકાર રહેશે:  મમતાએ કહ્યું- ચૂંટણી ટાણે કેટલાક લોકો દિલ્હીથી આવે છે, પછી આખું વર્ષ ડોકાતા પણ નથી

ચૂંટણી આવે ને જાય, પરંતુ બંગાળમાં તૃણમૂલની જ સરકાર રહેશે: મમતાએ કહ્યું- ચૂંટણી ટાણે કેટલાક લોકો દિલ્હીથી આવે છે, પછી આખું વર્ષ ડોકાતા પણ નથી

કોલકાતા59 મિનિટ પેહલાકૉપી લિંકપશ્ચિમ મેદિનીપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં મમતાએ પરંપરાગત ઢોલ વગાડ્યો હતો.પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ...

સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની ધરપકડ:  આજે કોર્ટમાં રજૂ કરાશે; 55 દિવસથી ફરાર હતો

સંદેશખાલીના મુખ્ય આરોપી શેખ શાહજહાંની ધરપકડ: આજે કોર્ટમાં રજૂ કરાશે; 55 દિવસથી ફરાર હતો

કોલકાતા2 કલાક પેહલાકૉપી લિંકEDની ટીમ 5 જાન્યુઆરીએ TMC નેતા શેખ શાહજહાંના ઘરે પહોંચી હતી. તે જ દિવસથી તે ફરાર હતો.પશ્ચિમ ...

કોલકાતામાં મમતા બેનર્જીની સદ્ભાવના રેલી શરૂ: મમતાએ કહ્યું- આનો કોઈ કાર્યક્રમ સાથે લેવા-દેવા નથી, કાલીઘાટ મંદિરમાં જઈને પૂજા કરી

કોલકાતામાં મમતા બેનર્જીની સદ્ભાવના રેલી શરૂ: મમતાએ કહ્યું- આનો કોઈ કાર્યક્રમ સાથે લેવા-દેવા નથી, કાલીઘાટ મંદિરમાં જઈને પૂજા કરી

કોલકાતા7 મિનિટ પેહલાકૉપી લિંકCM મમતાની સદભાવના રેલી દક્ષિણ કોલકાતાના હાઝરા ક્રોસિંગથી શરૂ થઈ હતી.પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીની સદ્ભાવના રેલી ...

I.N.D.I.A.માં સીટ શેરિંગ પર ખેંચતાણ: બંગાળમાં દીદી કોંગ્રેસને 2 બેઠકો આપવા પર મક્કમ; જેડીયુએ કહ્યું- અમારી 17 સીટો, પેચ ફસાયા

I.N.D.I.A.માં સીટ શેરિંગ પર ખેંચતાણ: બંગાળમાં દીદી કોંગ્રેસને 2 બેઠકો આપવા પર મક્કમ; જેડીયુએ કહ્યું- અમારી 17 સીટો, પેચ ફસાયા

પ્રભાકર મણિ તિવારી, કોલકાતા44 મિનિટ પેહલાકૉપી લિંકસોનિયા ગાંધી અને મમતા બેનર્જી સહિત અનેક પક્ષોના નેતાઓએ INDIAની ચોથી બેઠકમાં હાજરી આપી ...

શરદ પવારે કહ્યું- રામ મંદિર પર ભાજપનું રાજકારણ છે: મને ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું નહીં, પરંતુ હું મંદિર બનવાથી ખુશ છું

શરદ પવારે કહ્યું- રામ મંદિર પર ભાજપનું રાજકારણ છે: મને ઉદ્ઘાટનમાં આમંત્રણ આપવામાં આવ્યું નહીં, પરંતુ હું મંદિર બનવાથી ખુશ છું

મુંબઈ2 કલાક પેહલાકૉપી લિંકરાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે કહ્યું છે કે તેમને 22 જાન્યુઆરીએ રામ મંદિરના ઉદ્ઘાટન માટેનું ...

મમતા બેનર્જી PM મોદીને મળ્યા: મીટિંગ બાદ મમતાએ કહ્યું- કેન્દ્રએ ગરીબોના પૈસા રોક્યા; I.N.D.I.A.ની બેઠકમાં મેં ખડગેનું નામ સૂચવ્યું
Page 4 of 4 1 3 4

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?