BSE-NSE પર 5 કંપનીઓના શેરનું લિસ્ટિંગ થયું: મમતા મશીનરીના શેર 147% પ્રીમિયમમાં ₹600 પર લિસ્ટ થયા, અન્ય 4 કંપનીઓ પણ પ્રીમિયમ પર લિસ્ટેડ
મુંબઈ11 મિનિટ પેહલાકૉપી લિંકબોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આજે 5 કંપનીઓના શેર લિસ્ટ થયા છે. ...