ડ્રગ્સની 4 ફેક્ટરીનું આ રીતે થતું મેનેજમેન્ટ: બનાવવામાં 7 અઠવાડિયા લાગતા, 7 લાખના રોકાણમાં કરોડોનો કાળો ધંધો, વાપીથી જતું પેસ્ટિસાઈડ્સમાંથી તૈયાર થતું ડ્રગ્સ – Ahmedabad News
અમદાવાદ32 મિનિટ પેહલાકૉપી લિંકATS-NCBના જોઈન્ટ ઓપરેશનમાં ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવવાની 4 ફેક્ટરી ઝડપાઇ છે. સમગ્ર રેકેટમાં ગુજરાતમાં 2 ફેક્ટરી ચાલતી હતી, ...