રિયલ મેડ્રિડ UEFA ચેમ્પિયન્સ લીગની સેમિફાઈનલમાં પહોંચ્યું: ક્વાર્ટર ફાઈનલમાં માન્ચેસ્ટર સિટીને હરાવ્યું; બાયર્ન મ્યુનિકે આર્સેનલ સામે જીત મેળવી
સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલાકૉપી લિંકરિયલ મેડ્રિડ UEFA ચેમ્પિયન્સ લીગ (UCL)ની સેમિફાઈનલમાં પહોંચી ગયું છે. ટીમે ગુરુવાર, 18 એપ્રિલના રોજ ક્વાર્ટર ...