મણિશંકર ઐયરે કહ્યું- શેખ હસીનાને ભારતમાં જ રહેવા દો: ભલે આપણે જીવનભર તેમના યજમાન બનીને રહેવું પડે; હસીના 6 મહિનાથી ભારતમાં છે
કોલકાતા10 મિનિટ પેહલાકૉપી લિંકમણિશંકર ઐયર શનિવારે કોલકાતામાં એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા.કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે શનિવારે કહ્યું કે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ...