Tag: Manipur

મણિપુર સહિત 3 રાજ્યોમાં AFSPA 6 મહિના માટે લંબાવાયો:  હિંસા અને અશાંતિને કારણે ગૃહ મંત્રાલયનો નિર્ણય, સેના ગમે ત્યારે કોઈની પણ અટકાયત કરી શકે

મણિપુર સહિત 3 રાજ્યોમાં AFSPA 6 મહિના માટે લંબાવાયો: હિંસા અને અશાંતિને કારણે ગૃહ મંત્રાલયનો નિર્ણય, સેના ગમે ત્યારે કોઈની પણ અટકાયત કરી શકે

નવી દિલ્હી2 કલાક પેહલાકૉપી લિંકકેન્દ્ર સરકારે મણિપુર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં સશસ્ત્ર દળો વિશેષ સત્તા અધિનિયમ (AFSPA) છ ...

જો મણિપુર હિંસા મામલે ચર્ચા થાય તો ઉકેલ દૂર નથી:  જસ્ટિસ ગવઈએ કહ્યું- દરેક વ્યક્તિ રાજ્યમાં શાંતિ ઇચ્છે છે, હાલની પરિસ્થિતિમાં કોઈને રસ નથી

જો મણિપુર હિંસા મામલે ચર્ચા થાય તો ઉકેલ દૂર નથી: જસ્ટિસ ગવઈએ કહ્યું- દરેક વ્યક્તિ રાજ્યમાં શાંતિ ઇચ્છે છે, હાલની પરિસ્થિતિમાં કોઈને રસ નથી

ઇમ્ફાલ16 કલાક પેહલાકૉપી લિંકજસ્ટિસ ગવઈએ કહ્યું કે મણિપુરમાં જાતીય સંઘર્ષથી ત્યાંના લોકો ખૂબ જ પરેશાન છે.સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈએ ...

કુંભથી પલટાયું મોનાલિસાનું જીવન!:  વાઈરલ ગર્લને બોલિવૂડમાંથી ઓફર, ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં લીડ રોલ મળ્યો; શૂટિંગ કરવા લંડન જશે

કુંભથી પલટાયું મોનાલિસાનું જીવન!: વાઈરલ ગર્લને બોલિવૂડમાંથી ઓફર, ‘ધ ડાયરી ઓફ મણિપુર’માં લીડ રોલ મળ્યો; શૂટિંગ કરવા લંડન જશે

12 કલાક પેહલાકૉપી લિંકપ્રયાગરાજ મહાકુંભમાં માળા વેચતી વખતે વાઈરલ થયેલી મહેશ્વરની મોનાલિસા ટૂંક સમયમાં એક ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મ 'ધ ...

કુકી​​​​​​​ આતંકવાદીઓ સામે કાર્યવાહી થાય, મણિપુર સરકારનો પ્રસ્તાવ પસાર:  ચિદમ્બરમે કહ્યું- મોદીજી પોતાની જીદ છોડીને ત્યાં જાય, લોકો સાથે વાત કરે, CMને હટાવે

કુકી​​​​​​​ આતંકવાદીઓ સામે કાર્યવાહી થાય, મણિપુર સરકારનો પ્રસ્તાવ પસાર: ચિદમ્બરમે કહ્યું- મોદીજી પોતાની જીદ છોડીને ત્યાં જાય, લોકો સાથે વાત કરે, CMને હટાવે

નવી દિલ્હી/ઇમ્ફાલ33 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં હિંસાને કારણે સ્થિતિ વણસી ગઈ છે. દરમિયાન સોમવારે સત્તારૂઢ NDA અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ...

મણિપુર હિંસા- આસામમાં મહિલા-બાળકની લાશ મળી:  શાહની આજે બેઠક; મહિલાની હત્યા, CRPF અને પોલીસ પર હુમલાની તપાસ કરશે NIA

મણિપુર હિંસા- આસામમાં મહિલા-બાળકની લાશ મળી: શાહની આજે બેઠક; મહિલાની હત્યા, CRPF અને પોલીસ પર હુમલાની તપાસ કરશે NIA

નવી દિલ્હી/ઇમ્ફાલ32 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં શનિવારે રાત્રે ફાટી નીકળેલી હિંસા બાદ સ્થિતિ હજુ પણ તંગ છે. આ દરમિયાન આસામમાંથી એક ...

મણિપુરમાં ડ્રોન હુમલા સામે પ્રદર્શન:  હજારો લોકોની રેલી રાજભવન અને સીએમ હાઉસ પાસે પહોંચી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

મણિપુરમાં ડ્રોન હુમલા સામે પ્રદર્શન: હજારો લોકોની રેલી રાજભવન અને સીએમ હાઉસ પાસે પહોંચી, પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા

ઇમ્ફાલ3 કલાક પેહલાકૉપી લિંકઇમ્ફાલના કિશમપટ વિસ્તારમાં વિરોધ પ્રદર્શનને રોકવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતા.​​​​​​મણિપુરના ઇમ્ફાલમાં હાલમાં થયેલા ડ્રોન ...

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત:  9 લોકો ઘાયલ; ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો

મણિપુરમાં ફરી હિંસા, ફાયરિંગમાં મહિલા સહિત 2નાં મોત: 9 લોકો ઘાયલ; ડ્રોનથી બોમ્બ છોડવામાં આવ્યા હોવાનો લોકોનો દાવો

ઇમ્ફાલ4 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં રવિવારે આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયા ...

જયરામ રમેશે કહ્યું- બાયોલોજિકલ PMને મણિપુર જવું જોઈએ:  પછી અવકાશમાં જજો; ઈસરોના ચીફે કહ્યું- મોદી ગગનયાનથી અવકાશમાં જઈ શકે

જયરામ રમેશે કહ્યું- બાયોલોજિકલ PMને મણિપુર જવું જોઈએ: પછી અવકાશમાં જજો; ઈસરોના ચીફે કહ્યું- મોદી ગગનયાનથી અવકાશમાં જઈ શકે

નવી દિલ્હી43 મિનિટ પેહલાકૉપી લિંકઈસરોના ચીફ એસ સોમનાથે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જ્યારે પણ વડાપ્રધાન અવકાશની યાત્રા કરે છે ...

મણિપુરમાં CRPFના 2 જવાન શહીદ:  કુકી ઉગ્રવાદીઓએ મોડી રાત્રે હુમલો કર્યો; 8 દિવસ પહેલા ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી

મણિપુરમાં CRPFના 2 જવાન શહીદ: કુકી ઉગ્રવાદીઓએ મોડી રાત્રે હુમલો કર્યો; 8 દિવસ પહેલા ચૂંટણી દરમિયાન પણ હિંસા થઈ હતી

ઇમ્ફાલ1 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના બિષ્ણુપુર જિલ્લાના નારનસેના વિસ્તારમાં શુક્રવારે (26 એપ્રિલ)ના રોજ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે જવાન શહીદ ...

શું મણિપુરમાં ભાજપના નેતા પર હુમલો થયો?:  લોકોના ટોળાએ BJP સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો; જાણો વાયરલ VIDEOનું સત્ય

શું મણિપુરમાં ભાજપના નેતા પર હુમલો થયો?: લોકોના ટોળાએ BJP સમર્થકોને દોડાવી-દોડાવીને માર માર્યો; જાણો વાયરલ VIDEOનું સત્ય

40 મિનિટ પેહલાકૉપી લિંકસોશિયલ મીડિયા પર મણિપુરમાં ભાજપ નેતાને માર માર્યો હોય તેવો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે. ...

Page 1 of 2 1 2

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?