મણિપુર CMએ કહ્યું- હિંસાનો ટૂંક સમયમાં કાયમી ઉકેલ શોધીશું: અમે કેન્દ્ર સરકાર પાસે રાજ્યમાં લાગુ કરવામાં આવેલ AFSPA હટાવવાની માગ કરી
ઇમ્ફાલ14 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મણિપુર હિંસાનો કાયમી ઉકેલ શોધવાનો ...