મણિપુરના ચુરાચાંદપુરમાં 17 એપ્રિલ સુધી કર્ફ્યુ લગાવાયો: વિવાદિત સ્થળ પર ઝોમી અને હમાર જાતિઓએ પોતાના ધ્વજ ફરકાવ્યા, ટકરાવ વધ્યો
ઇમ્ફાલ2 કલાક પેહલાકૉપી લિંકમણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં 18 માર્ચે ધ્વજ હટાવવાને લઈને ઝોમી અને હમાર જાતિઓ વચ્ચે હિંસા ફાટી નીકળી હતી.મણિપુરના ...