મણિપુરમાં હિંસા ભડકાવવામાં પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું: કુકી-મેઈતેઈ સમુદાય ISIના નિશાન પર, હેકર્સ અને કોલ ગર્લ્સ દ્વારા હેટ પોસ્ટ અપલોડ થતી હતી
જયપુર12 કલાક પેહલાકૉપી લિંકમણિપુરમાં હિંસા ભડકાવવા પાછળ પડોશી દેશ પાકિસ્તાનનું જોડાણ સામે આવ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI આ કાવતરું ...