Tag: Manipur violence

મણિપુરના કુકી જૂથનો શાહને પત્ર:  જીરીબામ એન્કાઉન્ટરની તપાસની માગ, દાવો- CRPFએ અમારા લોકોની પીઠમાં ગોળી મારી

મણિપુરના કુકી જૂથનો શાહને પત્ર: જીરીબામ એન્કાઉન્ટરની તપાસની માગ, દાવો- CRPFએ અમારા લોકોની પીઠમાં ગોળી મારી

મણિપુર12 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં કુકી સમુદાયના સ્વદેશી આદિજાતિ લીડર્સ ફોરમ (ITLF) એ ગુરુવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો હતો. ...

આર્મી કેમ્પમાંથી ગુમ થયેલાને શોધી રહેલા 2000 સૈનિકો:  મણિપુરના લિમાખોંગમાંથી 9 દિવસથી ગુમ; ટ્રેકર ડોગ-ડ્રોનની પણ મદદ લેવાઈ

આર્મી કેમ્પમાંથી ગુમ થયેલાને શોધી રહેલા 2000 સૈનિકો: મણિપુરના લિમાખોંગમાંથી 9 દિવસથી ગુમ; ટ્રેકર ડોગ-ડ્રોનની પણ મદદ લેવાઈ

ઇમ્ફાલ6 કલાક પેહલાકૉપી લિંક25 નવેમ્બરે મણિપુરના લિમાખોંગ કેમ્પમાંથી ગુમ થયેલા 56 વર્ષીય લૈશરામને 2000 સૈન્ય અને પોલીસ કર્મચારીઓ સંયુક્ત રીતે ...

ઇમ્ફાલમાં આર્મી કેમ્પમાં કામ કરતો એક વ્યક્તિ ગુમ:  તેને શોધવા જતા ગ્રામજનોને સેનાએ અટકાવ્યા, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો

ઇમ્ફાલમાં આર્મી કેમ્પમાં કામ કરતો એક વ્યક્તિ ગુમ: તેને શોધવા જતા ગ્રામજનોને સેનાએ અટકાવ્યા, ગુસ્સે ભરાયેલા લોકોએ રસ્તો બ્લોક કર્યો

ઇમ્ફાલઅમુક પળો પેહલાકૉપી લિંકમણિપુરના પશ્ચિમ ઇમ્ફાલમાં મંગળવારે એક 55 વર્ષીય વ્યક્તિ ગુમ થયા બાદ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ગુમ ...

મણિપુર- અપહરણ કરાયેલા 3ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા:  3 વર્ષના બાળકને માથામાં ગોળી, છાતીમાં ઘા; એક હાથ પણ તોડી નાખ્યો હતો

મણિપુર- અપહરણ કરાયેલા 3ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા: 3 વર્ષના બાળકને માથામાં ગોળી, છાતીમાં ઘા; એક હાથ પણ તોડી નાખ્યો હતો

ઇમ્ફાલ30 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના 5 જિલ્લામાં ચાલી રહેલા કર્ફ્યુ વચ્ચે રવિવારે એક સનસનીખેજ ઘટસ્ફોટ થયો છે. 11 નવેમ્બરના રોજ, કુકી ...

મણિપુર હિંસા- 7 જિલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો:  ધારાસભ્યોના ઘર પર હુમલામાં અત્યાર સુધીમાં 34ની ધરપકડ; સુરક્ષા દળોની 288 કંપનીઓ તૈનાત

મણિપુર હિંસા- 7 જિલ્લામાં ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાયો: ધારાસભ્યોના ઘર પર હુમલામાં અત્યાર સુધીમાં 34ની ધરપકડ; સુરક્ષા દળોની 288 કંપનીઓ તૈનાત

ઇમ્ફાલ49 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુર સરકારે 7 જિલ્લાઓમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા પરનો પ્રતિબંધ વધુ બે દિવસ માટે લંબાવ્યો છે. ઇમ્ફાલ વેસ્ટ, ...

કુકી​​​​​​​ આતંકવાદીઓ સામે કાર્યવાહી થાય, મણિપુર સરકારનો પ્રસ્તાવ પસાર:  ચિદમ્બરમે કહ્યું- મોદીજી પોતાની જીદ છોડીને ત્યાં જાય, લોકો સાથે વાત કરે, CMને હટાવે

કુકી​​​​​​​ આતંકવાદીઓ સામે કાર્યવાહી થાય, મણિપુર સરકારનો પ્રસ્તાવ પસાર: ચિદમ્બરમે કહ્યું- મોદીજી પોતાની જીદ છોડીને ત્યાં જાય, લોકો સાથે વાત કરે, CMને હટાવે

નવી દિલ્હી/ઇમ્ફાલ33 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં હિંસાને કારણે સ્થિતિ વણસી ગઈ છે. દરમિયાન સોમવારે સત્તારૂઢ NDA અને નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)ના ...

મણિપુર હિંસા- આસામમાં મહિલા-બાળકની લાશ મળી:  શાહની આજે બેઠક; મહિલાની હત્યા, CRPF અને પોલીસ પર હુમલાની તપાસ કરશે NIA

મણિપુર હિંસા- આસામમાં મહિલા-બાળકની લાશ મળી: શાહની આજે બેઠક; મહિલાની હત્યા, CRPF અને પોલીસ પર હુમલાની તપાસ કરશે NIA

નવી દિલ્હી/ઇમ્ફાલ32 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરમાં શનિવારે રાત્રે ફાટી નીકળેલી હિંસા બાદ સ્થિતિ હજુ પણ તંગ છે. આ દરમિયાન આસામમાંથી એક ...

ખડગેએ કહ્યું- ભાજપ અને RSS ઝેર સમાન છે:  આવા ઝેરી સાપને મારવા જોઈએ, ભાજપે કહ્યું- આ ઉશ્કેરણીજનક ભાષણ છે, EC કાર્યવાહી કરે

ખડગેએ કહ્યું- ભાજપ અને RSS ઝેર સમાન છે: આવા ઝેરી સાપને મારવા જોઈએ, ભાજપે કહ્યું- આ ઉશ્કેરણીજનક ભાષણ છે, EC કાર્યવાહી કરે

મુંબઈ10 કલાક પેહલાકૉપી લિંકખડગેએ સાંગલીમાં જાહેર સભા દરમિયાન પીએમ મોદી ઉપરાંત ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પર પણ નિશાન સાધ્યું ...

મણિપુરમાં હિંસા, CMના ઘરને નિશાન બનાવ્યું:  3 મંત્રીઓ, 6 ધારાસભ્યોના ઘર પર પણ હુમલો; 5 જિલ્લામાં કર્ફ્યુ, 7માં ઈન્ટરનેટ બંધ

મણિપુરમાં હિંસા, CMના ઘરને નિશાન બનાવ્યું: 3 મંત્રીઓ, 6 ધારાસભ્યોના ઘર પર પણ હુમલો; 5 જિલ્લામાં કર્ફ્યુ, 7માં ઈન્ટરનેટ બંધ

ઈમ્ફાલ/આઈઝોલ17 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના જીરીબામમાં આદિવાસીઓના મૃત્યુ પર આઈઝોલમાં મીણબત્તી પ્રગટાવીને પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મણિપુરમાં એક મહિલા અને બે બાળકોના ...

Page 2 of 5 1 2 3 5

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms bellow to register

*By registering into our website, you agree to the Terms & Conditions and Privacy Policy.

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist

Are you sure want to unlock this post?
Unlock left : 0
Are you sure want to cancel subscription?