મણિપુરમાં સતત બીજા દિવસે ડ્રોન હુમલો: કુકી આતંકવાદીઓએ મેઈતેઈ વિસ્તારમાં ઘરો પર બોમ્બ ફેંક્યા, 2 ઘાયલ; મ્યાનમાર તરફથી ટેક્નિકલ સપોર્ટનો ભય
ઇમ્ફાલ48 મિનિટ પેહલાકૉપી લિંકમણિપુરના ઇમ્ફાલ જિલ્લાના સેજમ ચિરાંગ ગામમાં સોમવારે (3 સપ્ટેમ્બર) સાંજે આતંકવાદીઓએ ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં એક ...