મનીષાએ મણિરત્નમની ફિલ્મ ‘બોમ્બે’ને રિજેક્ટ કરી: એક્ટ્રેસે કહ્યું, ‘ફિલ્મની ઓફર નકારતા જ લોકોએ મને પાગલ કહી, હું માતાનો રોલ નિભાવતા ડરતી હતી’
17 મિનિટ પેહલાકૉપી લિંકએક્ટ્રેસ મનીષા કોઈરાલા નિર્દેશક મણિરત્નમની ફિલ્મ 'બોમ્બે' કરવા માગતી ન હતી. એક્ટ્રેસનું માનવું હતું કે ફિલ્મમાં માતાનો ...