વાજપેયીની ટીકાથી દુ:ખી થયા, રાજીનામું આપવાનું વિચારવા લાગ્યા: ભાષણ સ્ક્રિપ્ટ ઉર્દૂમાં લખતા; શીખ રમખાણો પર સંસદમાં માફી માગી; મનમોહન સિંહની જાણી-અજાણી વાતો
નવી દિલ્હી12 મિનિટ પેહલાકૉપી લિંકસિતારો કે આગે જહાં ઔર ભી હૈ... સંસદમાં આ પંક્તિઓ વાંચનાર ડૉ. મનમોહન સિંહનું 92 વર્ષની ...