1991માં બહુ ઓછું વિદેશી ભંડાર બચ્યું હતું: મનમોહન સિંહની નીતિએ દેશને કટોકટીમાંથી બચાવ્યો, એ સુધારો જેણે અર્થવ્યવસ્થાને બદલી નાખી
નવી દિલ્હી37 મિનિટ પેહલાકૉપી લિંકપૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર ...