જર્મનીના મેનહેમમાં કાળી SUV ભીડમાં ઘૂસી, 2નાં મોત: 3 મહિનામાં કાર હુમલાની ત્રીજી ઘટના, 25 ઘાયલ; લોકોને ઘરમાં રહેવા સૂચના
બર્લિન7 મિનિટ પેહલાકૉપી લિંકસોમવારે જર્મનીના મેનહેમમાં કાર્નિવલ દરમિયાન એક કારે રાહદારીઓને ટક્કર મારી હતી. જર્મનીના બિલ્ડ અખબાર અનુસાર, આ હુમલામાં ...