‘મારા બીજા પિતા પણ દુનિયા છોડી ચાલ્યા ગયા’: મનોજ કુમારના નિધન પર સિંગર રોહન કપૂર ભાવુક થયા; કહ્યું- હવે ભારતને ખબર પડશે કે તેણે શું ગુમાવ્યું છે
38 મિનિટ પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટર-ડિરેક્ટર મનોજ કુમારનું શુક્રવારે સવારે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 87 વર્ષના હતા. તેમના અંતિમ ...