‘તે મારા ગુરુ હતા, સાથે વિતાવેલો સમય યાદ રહેશે’: અરુણા ઈરાની મનોજ કુમારના નિધન પર ભાવુક થયાં; કહ્યું- છેલ્લાં દિવસોમાં તેમની તબિયત બહું ખરાબ રહેતી
2 કલાક પેહલાકૉપી લિંકમનોજ કુમારનું શુક્રવારે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ૮૭ વર્ષના હતા. તેમના મૃત્યુ ...