આર્યન ખાનની શાહરુખ સાથે સરખામણી થઈ: મનોજ પાહવાએ કહ્યું, ‘તે શાહરુખની જેમ 18-20 કલાક કામ કરે છે, મન્નત પર અમારા માટે ટિફિન મંગાવતો હતો’
6 કલાક પેહલાકૉપી લિંકબોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ટૂંક સમયમાં સ્ટારડમ સિરીઝથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો ...