મદ્રાસ હાઈકોર્ટે મન્સૂરને રૂપિયા 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો: ત્રિશા સામે માનહાનિનો કેસ દાખલ કરવાની અરજી ફગાવી, આ કેસને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો
3 કલાક પેહલાકૉપી લિંકતમિલ અભિનેતા મન્સૂર અલી ખાનને મદ્રાસ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે શુક્રવારે તેમને અભિનેત્રી ત્રિશા કૃષ્ણન, ...