શર્મિલા ટાગોરે લગ્ન સાથે જોડાયેલી વાત કરી શેર: કહ્યું, ‘ટાઇગર ઇચ્છતા હતા કે હું દિવસમાં ત્રણ વખત રસોડામાં જાઉં, જ્યારે મેં ના પાડી તો તેમણે જાતેજ રસોઈ બનાવવાનું શરૂ કર્યું’
2 કલાક પેહલાકૉપી લિંકદિગ્ગજ એક્ટ્રેસ શર્મિલા ટાગોરે તેમના પતિ મન્સૂર અલી ખાન પટૌડી સાથે સંબંધિત એક કિસ્સો શેર કર્યો છે. ...