પુતિને ભારતના મેક ઇન ઇન્ડિયાના વખાણ કર્યા: કહ્યું- ભારતમાં રોકાણ કરવું ફાયદાકારક, ઈન્ડિયા ફર્સ્ટ પોલિસીથી દેશને ફાયદો થયો
મોસ્કો2 કલાક પેહલાકૉપી લિંકરશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. મોસ્કોમાં એક ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં બોલતા ...