મરાઠી એકત્રીકરણ પરિવારનો કાર્યક્રમ: લાલદરવાજા ખાતે 300થી વધુ મહિલાઓએ હળદી-કંકુ કાર્યક્રમમાં ભાગ લીધો, શિવાજી મહારાજની આરતી કરી – Ahmedabad News
લાલદરવાજા સ્થિત વસંત ચોક ખાતે આજે રવિવાર, તા. 2 ફેબ્રુઆરી 2025ના રોજ મરાઠી એકત્રીકરણ પરિવાર દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન ...