માર્કસ સ્ટોઇનિસે વન-ડેમાંથી નિવૃત્તિ લીધી: ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં પસંદગી થઈ હતી, રિપ્લેસમેન્ટની જાહેરાત ટૂંક સમયમાં કરાશે
મેલબોર્ન31 મિનિટ પેહલાકૉપી લિંકઓસ્ટ્રેલિયન ક્રિકેટર માર્કસ સ્ટોઇનિસે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેશે ...