માલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો: જેમાં મોદી સરકારે મુઈઝ્ઝુના તખ્તાપલટની કોશિશ કરી હોવાનો દાવો કરવામાં આવેલો
નવી દિલ્હી35 મિનિટ પેહલાકૉપી લિંકમાલદીવ્સે વોશિંગ્ટન પોસ્ટના અહેવાલને ખોટો ગણાવ્યો છે. ભારતની મુલાકાતે આવેલા માલદીવ્સના વિદેશ મંત્રી અબ્દુલ્લા ખલીલે શનિવારે ...