સાડી પહેરવાથી પણ સ્કિન કેન્સર થઈ શકે!: રેર કેસમાં જોવા મળતું ‘પેટીકોટ કેન્સર’ શું છે? કમરમાં ખંજવાળ અને સોજો જીવલેણ બની શકે છે, જાણો ડોક્ટર પાસેથી તેનાં કારણો અને સુરક્ષાના ઉપાય
2 કલાક પેહલાલેખક: ગૌરવ તિવારીકૉપી લિંકશું તમે જાણો છો કે, સાડી પહેરવાથી કેન્સર થઈ શકે છે. આ અમે નથી કહી ...